વાલ માઁ, લાડ માઁ, તે મને રાખ્યો મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો વાલ માઁ ની, લાડ માઁ, તે મને રાખ્યો મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો તારી આંખો થી દુનિયા મેં સદા જોયી તારા વિના ની દુનિયા, ના નથી જોવી તારા વિના ની દુનિયા, માઁ નથી જોવી વાલ માઁ ની, લાડ માઁ, તે મને રાખ્યો મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો હર એક વાત તારી યાદ આવે છે હુંફાલી વાત તારી યાદ આવે છે પર્વત બનીને દુઃખો થી દૂર તે રાખ્યો તારા હાથો થી પ્રેમ નો સ્વાદ મેં ચાખ્યો
વાલ માઁ, લાડ માઁ, તે મને રાખ્યો
મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો
વાલ માઁ ની, લાડ માઁ, તે મને રાખ્યો
તારી આંખો થી દુનિયા મેં સદા જોયી
તારા વિના ની દુનિયા, ના નથી જોવી
તારા વિના ની દુનિયા, માઁ નથી જોવી
હર એક વાત તારી યાદ આવે છે
હુંફાલી વાત તારી યાદ આવે છે
પર્વત બનીને દુઃખો થી દૂર તે રાખ્યો
તારા હાથો થી પ્રેમ નો સ્વાદ મેં ચાખ્યો
વાલ માઁ ની, લાડ માઁ, તે મને રાખ્યો મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો રામ, અલ્લાહ કે ઈશું મૈં નથી જોયા ઈશ્વર છે બધા તારી આંખો માં તારી આંખો થી દુનિયા મેં સદા જોયી તારા વિના ની દુનિયા, ના નથી જોવી તારા વિના ની દુનિયા, માઁ નથી જોવી હે, માઁ, માઁ વાલ માઁ, લાડ માઁ, તે મને રાખ્યો મમતા ની વાદળી થી ભીંજવી રાખ્યો
રામ, અલ્લાહ કે ઈશું મૈં નથી જોયા
ઈશ્વર છે બધા તારી આંખો માં
હે, માઁ, માઁ
Testo Maa powered by Musixmatch